મિત્રો, તમને વોટ્સએપ થી પરિચિત જ છો. તમે બે સીમકાર્ડ વાળો ફોનનો પણ ઉપયોગ કર્યો જ હશે પરંતુ તમારે જો બે વોટ્સએપ એકાઉન્ટ નો એક જ મોબાઈલમાં ઉપયોગ કરવો હોય તો તમારે એક નવી એપ્લીકેશન નો ઉપયોગ કરવો પડશે. આજે તમને હું OGWhatsApp એપ્લીકેશન નો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશ. તમે આ એપ્લીકેશન ની મદદથી એક સાથે બે વોટ્સએપ નો ઉપયોગ કરી શકશો.
=>સૌપ્રથમ તમારા વોટ્સએપ નું બેકઅપ લ્યો.
=>હવે તમારા વોટ્સએપ નો ડેટા ક્લીયર કરી દયો. આ માટે તમારા ફોનમાં Settings -> Apps -> Whatsapp -> Clear Data.
હવે WhatsApp નામ ના ફોલ્ડર નું નામ બદલી ને OGWhatsApp કરી દયો. આ માટે /sdcard/ WhatsApp જગ્યાએ જાવ તેને /sdcard/OGWhatsApp કરી દયો. આ માટે તમે કોઈપણ ફાઈલ મેનેજર એપ્લીકેશન નો ઉપયોગ કરી શકો છો.
હવે WhatsApp નામ ના ફોલ્ડર નું નામ બદલી ને OGWhatsApp કરી દયો. આ માટે /sdcard/ WhatsApp જગ્યાએ જાવ તેને /sdcard/OGWhatsApp કરી દયો. આ માટે તમે કોઈપણ ફાઈલ મેનેજર એપ્લીકેશન નો ઉપયોગ કરી શકો છો.
=>તમારા ફોન માંથી ઓરિજીનલ વોટ્સએપ ને અનઇન્સ્ટોલ કરી દો.
તમારા ફોનમાં OGWhatsapp ને ડાઉનલોડ કરી ને ઇન્સ્ટોલ કરી દયો. ઇન્સ્ટોલ થઇ ગયા પછી OGWhatsApp ઓપન કરો પછી
તમારા ફોનમાં OGWhatsapp ને ડાઉનલોડ કરી ને ઇન્સ્ટોલ કરી દયો. ઇન્સ્ટોલ થઇ ગયા પછી OGWhatsApp ઓપન કરો પછી
=>તમારા ઓરિજીનલ વોટ્સએપ નો નંબર તેમાં રજીસ્ટર કરાવી દયો.
=>ત્યારબાદ ઓરિજિનલ વોટ્સએપ ને પાછું ઇન્સ્ટોલ કરી દો તેમાં નવો નંબર રજીસ્ટર કરી દયો.
આમ એક સાથે બે વોટ્સએપ જુદા જુદા નંબરથી એક જ ફોન માં ઉપયોગ કરી શકશો.